Maun Dhyan Sadhana Shibir – 14 – Vanchan 10

1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

લક્ષ્યાનુસંધાન

  • વ્યવહાર સાધનાને નિશ્ચય સાધનામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી તત્ત્વો:
    ૧. પ્રભુ કૃપાનો સ્વીકાર.
    ૨. સાધના પ્રભુ દ્વારા certified હોવી.
  1. સાધના શક્ય તેટલી ગુપ્ત રાખવી.
  • પ્રભુ દ્વારા certified સાધના કઈ? જે સાધના લક્ષ્ય (રાગ, દ્વેષ, અહંકારનું શિથિલકરણ; સ્વગુણ, સ્વરૂપનો અનુભવ) સુધી પહોંચાડે, તે.
  • આપણી સાધના પ્રભુ દ્વારા certified બને, તે માટે આ લક્ષ્ય સાથે આપણું સતત અનુસંધાન રહે, તેની જાગૃતિ રાખવી પડશે.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *