Maun Dhyan Sadhana Shibir – 14 – Vanchan 8

0 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

ચાર ચરણ ધ્યાન સાધના

  • ખણં જાણાહિ પંડિએ – વર્તમાનની એક ક્ષણને ઉદાસીનદશાથી ભરી દો; ન રાગ, ન દ્વેષ, ન અહંકાર.
  • જો તમે શુદ્ધ વર્તમાનમાં રહ્યા, તો પછી વિચારોનું / મનનું કોઈ પ્રયોજન નથી. પછી કૉન્શિયસ માઈન્ડ સૂતું હોય; તમે જાગૃત હોવ.
  • સાધનાના ચોથા ચરણમાં કૉન્શિયસ માઈન્ડને સુવાડીને “આપણે પોતે” સ્વગુણનો અનુભવ કરીએ છીએ.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *