Maun Dhyan Sadhana Shibir 14 – Vanchan 9

16 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Beyond the mind

  • કૉન્શિયસ માઈન્ડ માત્ર સમાજથી પ્રભાવિત થઈને – આ સારું અને આ ખરાબ – એવા વર્તુળમાં ફર્યા કરે છે; આપણા અસ્તિત્વના સ્તર સુધી એની પહોંચ નથી.
  • એટલે માત્ર કૉન્શિયસ માઇન્ડના સ્તર સુધી જ રહેતાં એવા શ્રવણ કે ચિંતન અસ્તિત્વના સ્તરે રહેલા દોષોને દૂર કરી શકતાં નથી.
  • વિષય લગન કી અગન બુઝાવત, તુમ ગુણ “અનુભવ” ધારા – સાધનાના ચોથા ચરણમાં આપણે કૉન્શિયસ માઇન્ડને બાજુએ મૂકીને જે-તે દોષના (રાગ / દ્વેષ) વિરોધી ગુણની (વીતરાગદશા / સમભાવ) “અનુભૂતિ” માં જઈએ છીએ.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *