Maun Dhyan Sadhana Shibir – 15 – Vanchan 6

1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

પ્રભુઆજ્ઞા પાલનનો દિવ્ય આનંદ

  • સાધનાનાં ચાર ચરણો: પ્રભુઆજ્ઞા પાલનનો દિવ્ય આનંદ. પરમ અસંગ દશા. સ્વાનુભૂતિ. ઉદાસીન દશા.
  • જો આપણી બધી જ ઇન્દ્રિયો અને મન પ્રભુને સમર્પિત થઇ જાય, તો પ્રભુ પ્રત્યે અત્યંત ભક્તિભાવ આવે. એ ભક્તિભાવ પ્રભુની આજ્ઞા પ્રત્યેના આદરમાં ફેરવાય અને એ આદર આજ્ઞાપાલનનો આનંદ આપે.
  • પ્રભુઆજ્ઞાના પાલનનો દિવ્ય આનંદ મળે, તે પછી જ સાધનાનું બીજું ચરણ – અસંગ દશા – મળી શકે.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *