Maun Dhyan Sadhana Shibir – 15 – Vanchan 9

1 View 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

સ્વાનુભૂતિ

  • આ જન્મ માત્ર અને માત્ર સ્વાનુભૂતિ માટે મળ્યો છે. આપણે પોતાને જ ન ઓળખીએ, એનાથી મોટી બીજી કઈ વિડંબના હોય!
  • અસંગ દશાના ત્રીજા ચરણમાં આપણે જોયું કે આભાસી હું નો ત્યાગ કરીને વાસ્તવિક હું ને આપણે સ્વીકારવું છે. એ વાસ્તવિક હું નો અનુભવ એ જ સ્વાનુભૂતિ.
  • જ્યાં સુધી આનંદઘન ચૈતન્યની અનુભૂતિ નથી, ત્યાં સુધી આ શરીરમાં હું-પણા ની અનુભૂતિ ટળતી નથી.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *