Maun Dhyan Sadhana Shibir – 15 – Samvedana 4

0 Min Read

જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર

  • આંતિરક મેરુ અભિષેક.
  • કરોડરજ્જુ એ મેરુ પર્વત. સહસ્રાર એટલે પાંડુકવનની શિલા. પ્રભુ ત્યાં બિરાજમાન થાય. જ્ઞાતાભાવનો કળશ. સમતારસરૂપી જળ.
  • એ જળનો અભિષેક આપણા મસ્તકે બિરાજમાન પ્રભુ પર થાય અને એનાથી આપણું આખું અસ્તિત્વ ભીંજાઈ જાય. સમભાવની આ ધારામાં નવા કર્મો ન બંધાય અને ઉદયમાં આવતાં કર્મો નિર્જરી જાય.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *