Maun Dhyan Sadhana Shibir 15 – Samvedana 5

3 Views 1 Min Read

દેશો તો તુમ હિ ભલો

  • છ મહિનાના નાના બાળકને કાંઈ પણ જોઈએ ત્યારે તે માત્ર તેની મા સામે જુએ. એની આટલી જ સજ્જતા અને મા એની બધી જ જરૂરિયાતો પૂરી કરી આપે.
  • એમ પ્રભુ! આજે અમને વરદાન આપો કે અમારે પણ કાંઈ પણ જોઈએ, તો અમે માત્ર અને માત્ર તમારી સામે નજર રાખીને બેસીએ. દુનિયામાં બીજા કોઈની પાસે જઈને કશું જ માંગવાની અમને ઈચ્છા ન થાય.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *