Maun Dhyan Sadhana Shibir 15 – Vanchan 1

4 Views 0 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

તળેટીથી શિખર સુધી…

અહોભાવના લયનો હું એટલે તળેટી. આનંદઘન હું એટલે શિખર.

તળેટીથી શિખરની યાત્રાના ચાર ચરણો:

  1. મોહનીયના ક્ષયોપશમ થકી આજ્ઞાપાલનનો તીવ્ર આનંદ.
  2. પરમ અસંગ દશા.
  3. સ્વાનુભૂતિ.
  4. ઉદાસીનદશા.

મોહનીયના ક્ષયોપશમ માટે જરૂરી પરિબળો:

  • પ્રભુ પ્રત્યે તીવ્ર અહોભાવ.
  • સદગુરુ પ્રત્યે સમર્પણ.
  • પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર.
  • પ્રભુઆજ્ઞાના પાલકો પ્રત્યે બહુમાનભાવ.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *