Rome Rome Param Sparsh

25 Views 1 Min Read

જો સુખ પાયો વીર વચનમેં
વો સુખ નહીં અમીરી મેં
મન લાગ્યો મેરો યાર ફકીરી મેં…
મન લાગ્યો મેરો યાર વિરતી મેં…
ચમત્કાર શું??

આકાશમાં ઉડવું-પાણી પર ચાલવું ના!!!
સાચો ચમત્કાર તો ભર યૌવનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ { C.A.} ની ડિગ્રી મળ્યા પછી પણ “ચારિત્ર અંગીકાર” {C.A.} કરવાની તાલાવેલી જાગે..બસ! એજ આ કલીકાળમાં સૌથી મોટો ચમત્કાર

ધન્ય ધન્ય મુમુક્ષુ હર્ષભાઈ…
જેમણે ભક્તિમાર્ગ ના ભોમિયા પૂજ્યપાદ આચાર્ય વિજય યશોવિજયજી મહારાજા ના શ્રીચરણે જીવન સમર્પિત કર્યું…

ચાલો જાણીએ – માણીયે અને નિહાળીએ પૂજય મુનિરાજ શ્રી યશકલ્પ વિજયજી મ.સા ના સંપૂર્ણ દીક્ષા પ્રસંગને

Singer : Krish Mehta
Lyrics : Sadhu Bhagwant
Mixing Mastering : RJ Swapnil

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *