VAIRAGI CHALYO 2.O
Singer : Manan Sanghvi
Lyrics : Saiyam Kubadiya – Yash Mehta
Music : Jimmy Desai
Video : Iconic Janism
Lyrics :
આભ પૂછે ધરણી ધ્રૂજે સંગ્રામ નો આ ભેરી
વિસયાશકિત ની ખડગ લઈને મોહ વળ્યો છે ઘેરી
કુમ કુમ્ તિલક સ્વજનો કરતા મંગલ ધ્વનિઓ ગાતા
વિજયી ભવ ના આશિષ દેતા યુદ્ધે તમને જતા
વૈરાગી ચાલ્યો. ઉપશમ અસી ને ધારી
સંવેગ રંગ લાગ્યો. સાંભળી ગુરુની વાણી
જંગ ને ખેલ્યો મોહ ને દેવા ઢાળી
વૈરાગી ચાલ્યો ઉપશમ અસી ને ધારી
અંતરો
હો. આણા એ ધમ્મો નો રથ સારથી પ્રભુ તું થશે અસવાર
તુરગ રથ ના બે જાણે કે નિશ્ચય ને વ્યવહાર
લક્ષ્ય ને નજરમાં રાખી સ્વરૂપ ને પામીશ તું પલવાર
મેળવીશ સામ્રાજ્ય અખંડ પુણ્ય તારું પ્રચંડ
શાસ્ત્ર ના ઉપનય ને જાણી તોડિશ મોહ ઘમંડ
કુમ કુમ્ તિલક સ્વજનો કરતા મંગલ ધ્વનિઓ ગાતા
વિજયી ભવ ના આશિષ દેતા યુદ્ધે તમને જતા
વૈરાગી ચાલ્યો. ઉપશમ અસી ને ધારી
સંવેગ રંગ લાગ્યો. સાંભળી ગુરુની વાણી
જંગ ને ખેલ્યો મોહ ને દેવા ઢાળી
વૈરાગી ચાલ્યો ઉપશમ અસી ને ધારી
भोगाः न भुक्ता वयमेव भुक्ता
स्तपो न तप्तम वयमेव तप्ताः
कालो न यातो वयमेव याताः
तृष्णा न जीर्णाः वयमेव जीर्णाः (भर्तृहरि)
Original Song Credit : Apsara Aali
Singer : Bela Shende, Ajay Atul
Lyrics : Guru Thakur
Music By : Ajay Atul