Param Sparsh Ni Yatra – Vachana 04

7 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : સાધના માત્ર કૃપાસાધ્ય છે

  • પ્રભુની કૃપા આપણને સદ્‍ગુરુ સાથે જોડી આપે. સદ્‍ગુરુનો શક્તિપાત આપણને પ્રભુ સાથે જોડી આપે.
  • જો તમે neutral થઈને – શાંત થઈને – સદ્‍ગુરુના અવગ્રહમાં આવો, તો તેમના પવિત્ર દેહમાંથી નીકળતી ઊર્જા તમારા ચિત્તને એક ક્ષણમાં વિભાવશૂન્ય કરી દે.
  • જે ક્ષણે તમે વિભાવશૂન્ય બન્યા, હૃદયને ખાલી કરી નાખ્યું, તે જ ક્ષણે પ્રભુ ત્યાં આવીને બિરાજમાન થઇ જાય.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *