Param Sparsh Ni Yatra – Vachana 52

7 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : સ્વરૂપબોધ અને સ્વરૂપાનુભૂતિ

હું કોણ છું એનો ખ્યાલ તે સ્વરૂપબોધ. અને હું કોણ છું એની અનુભૂતિ તે સ્વરૂપાનુભૂતિ.

નેતિ-નેતિ ના લયમાં સ્વરૂપબોધ: દેહ, મન, વચન, પુદગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે. વિધેયાત્મક લયમાં સ્વરૂપબોધ: एको दृष्टाऽसि सर्वस्य मुक्तप्रायोऽसि सर्वदा.

સ્વરૂપની આંશિક અનુભૂતિ સમયની સાધકની અવસ્થા: જગતને જોતી વખતે જ્ઞાતાભાવ રહે. બધી જ ચેતનાઓ ગુણોથી પૂર્ણ લાગે. કદાચ કોઈનો દોષ જોવાઈ જાય, તો પણ દ્વેષ ન થાય. માત્ર સ્વગુણોનો જ ભોગ અને ઉપભોગ થાય

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *