Maun Dhyan Sadhana Shibir 14 – Vanchan 3

5 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

તું ગતિ, તું મતિ, આશરો તું…

  • આપણી સાધના આપણને નાનકડી લાગવી જોઈએ… કેમ ?
  • પ્રભુની કૃપા વગર સાધનામાર્ગમાં એક ડગલું પણ આપણે ચાલી શકતા નથી.
  • પ્રભુની કૃપાને આપણે ગૌણ કરી અને આપણો પ્રયત્ન વધુ મૂલ્યવાન ગણ્યો. પરિણામે માત્ર આપણું કર્તૃત્વ અને અહંકાર પોષાયા.
  • સમર્પણના અભાવે પ્રભુની સતત વરસતી કૃપાને આપણે ઝીલી ન શક્યા અને વ્યવહાર માત્ર વ્યવહાર-આભાસ બની રહ્યો.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *