Pragatyo Puran Raag

6 Views 1 Min Read

❤️ કેવા તું કામણ કરે ❤️

સંધ એક્તાના શિલ્પી પૂજ્ય દાદાગુરુદેવશ્રી ઓમકારસૂરી મહારાજ ના જન્મ શતાબ્દી વર્ષે દેવચંદ્રજી, આનંદઘનજી, મહોપાધ્યાય યશોવિજયજી વગેરે પૂર્વ મહર્ષિઓ દ્વારા રચિત સ્તવનોનું નૂતન ભાવવાહી રાગો માં પુનર્જીવન

✨ પ્રાચીન સામાન્ય જિન નું સ્તવન✨

🎵::: સ્તવન :::🎵 પ્રભુશું પ્રગટ્યો પૂરણ રાગ…
✍️ ::: રચના ::: ✍️ પુજ્ય મહોપાધ્યાય યશોવિજય મહારાજ
🎙️::: સંગીતકાર :::🎙️ ઉમંગ ભાવસાર
::: Music ::: Umang Bhavsar
::: Mixed & Mastered ::: Manan Shah
::: Recording At ::: 7Hertz Studio (Jimmy Desai)

::: Lyrics :::
મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરણ રાગ, મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરણ રાગ…! જિન ગુણ ચંદ કિરણ શું ઊમટ્યો, સહજ સમુદ્ર અથાગ ||1||
ધ્યાતા ધ્યેય ભયે દોઉં એકહું, મિટ્યો ભેદ કો ભાગ; કુલ વિદારી ચલે જબ સરિતા, તબ નહિ રહત તડાગ ||2||
પૂરણ મન સબ પૂરણ દીસે, નહિ દુવિધા કો લાગ; પાઉ ચલત પનહી જો પહિરે, તસ નહિ કંટક લાગ ||3||
ભયો પ્રેમ લોકોત્તર જૂઠો, લોક બંધ કો તાગ; કહો કોઉં કછું હમ નવ રુચે, છૂટી એક વીતરાગ ||4||
વાસત હૈ જિનગુણ મુજ દિલકું, જૈસો સુરતરુ બાગ; ઔર વાસના લગે ન તાકું, ‘જશ’ કહે તું બડભાગ ||5||

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *