Guru maiya Padharya che Mara Prabhuji ne lavya che || Saumil Shah ||
શ્રી શત્રુંજય ગિરિરાજની ૪૯૧ મી સાલગીરી ના ધન્ય દિવસે વૈશાખ વદ-૬ તા:- ૨૧/૦૫/૨૦૨૨ ના રોજ શ્રી કૈલાશનગર ની ધન્ય ધરા પર ગૌતમ એપાર્ટમેન્ટ મધ્યે શ્રી આદિનાથ
દાદાની પાવન પધરામણી તથા
ગુરુમાં પ.પૂ.આ.ભ.ભક્તિયોગાચર્ય શ્રી યશોવિજયસુરી મ.સા
પ.પૂ.આ.ભ.સરળસ્વભવી શ્રી રાજપુણ્યસુરી મ.સા ના વરદ હસ્તે દાદા ની પાવન પ્રતિષ્ઠા અમારા ગૃહ જીનાલય માં થઇ. . . . .
Singer🎤 : Saumil Shah
Lyrics✍️ : Shraman Bhagwant
Video By : @Param
Guru maiya Padharya che Mara Prabhuji ne lavya che
Leave a comment