વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
પરમ સ્પર્શની યાત્રા
Subject : સાધનાની પ્રભુ-કર્તૃક્તા
- પ્રભુની કૃપાનો સ્પર્શ એ જ પરમ સ્પર્શ. પ્રભુનો માર્ગ એટલે પરમ સ્પર્શ માટેની યાત્રા.
- પ્રભુના આ માર્ગ પર પ્રભુની કૃપા વિના એક ઇંચ કે એક સેન્ટિમીટર પણ ચાલી શકાતું નથી.
- મંઝિલની પ્રાપ્તિનો આનંદ તો બધે હોઈ શકે. પણ માર્ગમાં યાત્રા કરતા-કરતા ઝૂમવાનો આનંદ માત્ર પ્રભુના માર્ગમાં છે!
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)